મેમ્બર તરીકે એન્ટર થયા બાદ પ્રથમ પ્રશ્નપેપર જનરેટ કરવા માટેની વિડીયો હેલ્પ નીચે આપેલી લીંક પરથી મળશે. આ વિડીયોમાં જરૂરી પ્રશ્નપેપર ઓછા સ્ટેપ્સમાં જનરેટ કરવા માટેની હેલ્પ છે. બીજા સેટીંગ્સની સમજૂતી માટે લગત વિડીયો જૂઓ.

વિડીયો જૂઓ : 1 - પ્રથમ પ્રશ્નપેપર જનરેટ કરવું.
આ વિડીયોમાં - પ્રશ્નપેપર માટે તમારી શાળા/સંસ્થાનું ટાઈટલ સેટ કરવું. - પ્રશ્નપેપરના ફૂટર માટે તમારી શાળા/સંસ્થાનું નામ સેટ કરવું. - ડિફોલ્ટ પાસવર્ડ સેટકરવોની હેલ્પ સ્ટેપ-બાય-સ્ટેપ આપેલી છે.
વિડીયો જૂઓ : 2 - શરૂઆતના જરૂરી સેટીંગ્સ કરવા.

 
જનરેટ થયેલું કોઈ પણ પેપર પ્રિન્ટ કરવા માટે અલગ-અલગ પાંચ પ્રિન્ટીંગ સ્ટાઈલ્સ છે. આ વિડીયોમાં આ પાંચેય પ્રિન્ટીંગ સ્ટાઈલ્સની સમજ આપવામાં આવી છે. પ્રશ્નપેપરના પેઈઝની સંખ્યા મુજબ યોગ્ય પ્રિન્ટીંગ સ્ટાઈલ પસંદ કરવામાં આવે તો પેપરનું ફોર્મેટ ખુબ સારૂ લાગશે અને કાગળનો પણ બચાવ થશે.
વિડીયો જૂઓ :
3 - પેપર અલગ અલગ રીતે પ્રિન્ટ કરવાની માહિતી.

 
સબ-યુઝર ફેસેલીટીની મદદથી જૂદા-જૂદા વિષય શિક્ષકોને તેઓનું વ્યક્તિગત અકાઉન્ટ આપી શકાય છે. તેઓનાં અકાઉન્ટમાં માત્ર એજ વિષયો જોવા મળશે કે જે તમે સેટ કરેલા હશે. આ ફેસેલીટીની સમજ આ વિડીયોમાં ઉદાહરણ સાથે આપવામાં આવી છે.

વિડીયો જૂઓ : 4 - સબ-યુઝર અકાઉન્ટનો ઉપયોગ.
 

વિઝાર્ડ ઓપ્શનનો ઉપયોગ કરી ફટાફટ પ્રશ્નપેપર તૈયાર કરી શકાય છે. વિડીયોમાં આ ઓપ્શન સ્ટેપ-બાય-સ્ટેપ સમજાવેલ છે. વિડીયો જોયા બાદ જાતે પ્રશ્નપેપર જનરેટ કરવાનો પ્રયત્ન કરો.

 

વિડીયો જૂઓ : 5 - વિઝાર્ડનો ઉપયોગ કરીને પ્રશ્નપેપર તૈયાર કરો.