હા, જો તમે Papervan.comના મેમ્બર હોય તો તમે તમારા પ્રશ્નો પ્રશ્નબેંકમાં એડ કરી શકો છો.
ના, જ્યા સુધી તમે આવા પ્રશ્નો શેર નહી કરો ત્યા સુધી ફક્ત તમેજ તેનો ઉપયોગ કરી શકશો.
હા, પ્રશ્નની સાથે ચિત્ર કે આકૃત્તિ પણ એડ થઈ શકે છે.
હા, Papervan.comમાં તમે તમારી જરૂરીયાત મુજબની બ્લુપ્રિન્ટ તૈયાર કરી એડ કરી શકો છો જેમાં પ્રશ્નપત્રનો ઢાંચો અને ગુણભાર તમારી જરૂરીયાત મુજબના જ હોય. દરેક પેપર જનરેટ કરતી વખતે બ્લુપ્રિન્ટ તૈયાર કરવાની રહેતી નથી.
હા, પેપર જનરેટ કરતા પહેલા તમને આખુ પેપર જોવા મળશે. આ પેપરમાં દરેક પ્રશ્ન તમે બદલી શકો. પ્રશ્ન બદલવાની અલગ-અલગ રીતો પૈકી એક રીત મુજબ એક્ઝેટ તમારી પસંદગીના પ્રશ્ન તમે એડ કરી શકો.
હા, Papervan.comમાં એવું પ્રશ્નપેપર પણ સરળતાથી તૈયાર થઈ કે જેમાં દરેક પ્રશ્નની નીચે બ્લેન્ક લાઈન્સ હોય જેમાં બાળકો જવાબ લખી શકે. કોઈ યુઝર એવું ઈચ્છે કે બ્લેન્ક લાઈન્સની જગ્યાએ માત્ર બ્લેન્ક સ્પેશ હોય તો એવું પણ થઈ શકે. પ્રશ્નની નીચે કેટલી બ્લેન્ક લાઈન્સ હોવી જોઈએ તે પણ યુઝર સેટ કરી શકે. દા.ત. નિબંધ માટે વધારે લાઈન્સની જરૂર પડે.